પંચાયત વિભાગ


મુખપૃષ્ઠજિલ્લા વિષેમહત્‍વના નજીકના શહેરો

મહત્‍વના નજીકના શહેરો

 
અ.નં. વિગત
શહેરનું નામ કાલોલ
શહેર વિશે વિસ્‍તૃત માહિતી તા.૧/પ/૧૦૭૮ ના રોજ પંચમહાલ જીલ્લા ઔધોગિક કેન્દ્રની સ્થાપના કરવામાં આવી જેમાં કાલોલ તાલુકાને ઔધોગીક વિસ્તાર તરીકે જાહેર કરવામાં આવેલ છે. તેમા મોટા ભાગે રસાણ ઉધોગો કાચી માટીના વાસણો ,અને સીમેન્ટ ઉધોગ તથા અધાતુ ખનીજ ઉધોગ વિકસેલા છે.
શહેર પર કેવી રીતે પહોંચવું ગોધરાથી ૩૦ કીલોમીટર અંતરે આવેલ છે. ગોધરાથી વડોદરા હાઈવે ઉપર આવેલ છે.
અંતર કી.મી. (જીલ્‍લા કક્ષાએથી) 30
બસ/ટ્રેનની માહિતી ગોધરા થી બરોડા બસ ઘ્વારા
ગોધરા થી બરોડા રેલ્વે માર્ગ