પંચાયત વિભાગ


મુખપૃષ્ઠજિલ્‍લા વિષેજોવાલાયક સ્‍થળો

જોવાલાયક સ્‍થળો

સ્‍થળનું નામ પાવાગઢ મહાકાલી માતાનું પવિત્ર મંદીર તથા ઐતિહાસીક સ્થળો
સ્‍થળની વિસ્‍તૃત માહિતી પંચમહાલ જિલ્લાના હાલોલ તાલુકામાં પાવાગઢ પર્વત પર પૌરાણિક મહાકાળી માતાજીનું મંદિર, ગોધરા તાલુકામાં ટુંવા ગામ પાસે ગરમ પાણીના કુંડો, કડાણા તાલુકામાં આવેલ કડાણાડેમ તથા શહેરા તાલુકામાં પાનમડેમ અને મરડેશ્વર મહાદેવ મંદિર જોવા લાયક સ્થળો છે. સંતરામપુર તાલુકામાં માનગઢ ઐતિહાસિક તેમજ આદિવાસી સાંસ્કૃતિક સ્થળ છે. તદઉ૫રાંત કાલોલ તાલુકામાં સુરેલી ગામ પાસે ગુપ્તેશ્વર મહાદેવનું પ્રાચીન મંદિર તથા ખાનપુર તાલુકામાં કલેશ્વરી મુકામે પ્રાચીન અવશેષો જોવાલાયક છે.
સ્‍થળના ફોટોગ્રાફસ પત્રક સીડી માં સાથે મોકલવા. --
સ્‍થળ ૫ર કેવી રીતે ૫હોંચવું હાલોલ બોડેલી રોડ ઉપર પવિત્ર યાત્રા ધામ પાવાગઢ --
અંતર કી.મી.(જીલ્‍લા કક્ષાએથી):- ૫૦
અગત્‍યનો દિવસ:- રવીવાર, સવારના પઃ૦૦ થી સાંજના ૭:૦૦