પંચાયત વિભાગ


મુખપૃષ્ઠશાખાઓહિસાબી શાખા દ્વિનોંધીની કામગીરી બાબત

દ્વિનોંધીની કામગીરી બાબત

DGSM & Co. દ્વારા દ્વિનોંધીની કામગીરી કરવામાં આવે છે આ માટે જિલ્‍લા કક્ષાએ જિલ્‍લા એકાઉન્‍ટ કો-ઓર્ડીનેટર અને તાલુકા કક્ષાએ તાલુકા એકાઉન્‍ટ કો-ઓર્ડીનેટરની નિમણૂક કરેલ છે.જિલ્‍લાની કામગીરી તા.૩૧/૦૩/૨૦૧૬ સુધીની પૂર્ણ કરેલ છે તેમજ તાલુકા કક્ષાએ પણ તાલુકા કો-ઓર્ડીનેટરની નિમણૂક કરેલ છે અને તાલુકા કક્ષાએ થયેલ કામગીરીની વિગત નીચે મુજબ છે.
ક્રમતાલુકાથયેલ કામગીરી
જાંબુઘોડાતા.૩૧/૦૩/૨૦૧૬ સુધીની કામગીરી પૂર્ણ થયેલ છે.
હાલોલતા.૩૧/૦૩/૨૦૧૬ સુધીની કામગીરી પૂર્ણ થયેલ છે.
કાલોલતા.૩૧/૦૩/૨૦૧૬ સુધીની કામગીરી પૂર્ણ થયેલ છે.
ઘોઘંબાતા.૩૧/૦૩/૨૦૧૬ સુધીની કામગીરી પૂર્ણ થયેલ છે.
ગોધરાતા.૩૧/૦૩/૨૦૧૬ સુધીની કામગીરી પૂર્ણ થયેલ છે.
શહેરાતા.૩૧/૦૩/૨૦૧૬ સુધીની કામગીરી પૂર્ણ થયેલ છે.
મોરવા હડફતા.૩૧/૦૩/૨૦૧૬ સુધીની કામગીરી પૂર્ણ થયેલ છે.
તાલુકા કક્ષાએ ગ્રામ પંચાયતોની સને ૨૦૧૫-૧૬ ની કુલ-૪૬૮ ગ્રામ પંચાયતો માંથી ૪૫૦ ગ્રામ પંચાયતોની એન્‍ટ્રી થઈ ગયેલ છે અને બાકીની ૧૮ ગ્રામ પંચાયતોની એન્‍ટ્રી પ્રગતિમાં છે.