શ્રી વિજયભાઈ આર. રૂપાણી
શ્રી વિજયભાઈ આર. રૂપાણી
માનનીય મુખ્ય મંત્રીશ્રી,
ગુજરાત સરકાર FacebookTwitter
શ્રી જયંતીભાઈ રામજીભાઈ કવાડીયા
શ્રી જયંતીભાઈ રામજીભાઈ કવાડીયા
માન. રાજ્ય મંત્રીશ્રી,
પંચાયત ગ્રામ ગૃહનિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ (સ્વતંત્ર હવાલો) FacebookTwitter

ટેન્ડર્સ

Office of The Chief Electoral Officer, Gujarat State
Ditigal Locker
ઇવેન્ટ કૅલેન્ડર

જીલ્લા વિષે

બ્રિટીશ શાસન દરમ્યાન પંચમહાલ જિલ્લો ગોધરા, હાલોલ, કાલોલ, ઝાલોદ અને દાહોદ આમ પંચમહાલનો બનેલો હતો તા. ૨-૧૦-૧૯૯૭ થી અખંડ પંચમહાલ ગોધરા જિલ્લામાંથી પંચમહાલ અને દાહોદ એમ બે જિલ્લા અસ્તિત્વમાં આવેલ છે. પણ આ જિલ્લાનું પંચમહાલ નામ યથાવત રહેલ છે. પંચમહાલ જિલ્લામાં ૭ તાલુકાઓનો સમાવેશ થયેલ છે

ગુજરાત રાજયની પૂર્વ સરહદે દાહોદ જિલ્લા ને અડીને પંચમહાલ જિલ્લો લગભગ ૭૩ અને ૭૪ પૂર્વ રેખાંસ અને ૨૨ અને ૨૩ ઉત્તર અક્ષાંશ વચ્ચે આવેલો છે. પંચમહાલ જિલ્લા નું ક્ષેત્રફળ ૫૦૯૦.૭૦ ચો. કિ. છે.

વધારે...
  • તાલુકાઓ-
  • ગ્રામ પંચાયત- ૪૮૭
  • સાક્ષરતા- ૬૧.૫૦%
  • વિસ્‍તાર- પ૦૮૩.૧૪ ચો.કિ.મી.
  • વસ્તી- ૨૦,૨૫,૨૭૭
  • ગ્રામ્‍ય વસ્તી- ૧૭,૭૧,૯૧૫
GSWANindia.gov.in - The National Portal of IndiaStatue of UnityVibrant Gujarat

છેલ્લા સુધારાની તારીખ : 18/8/2017

વપરાશકર્તાઓ : 548917